Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગણતંત્ર દિવસ, 2026ના અવસર પર જાહેર થનારા પદ્મ એવોર્ડ-2026 માટે ઓનલાઈન નોમિનેશન 15 માર્ચથી શરૂ થઈ ગયા છે. પદ્મ પુરસ્કારો માટે નોમિનેશનની છેલ્લી તારીખ 31 જુલાઈ 2025 છે. પદ્મ પુરસ્કારો માટે નોમિનેશન/ ભલામણો નેશનલ એવોર્ડ્સ પોર્ટલ https://awards.gov.in પર ઓનલાઈન પ્રાપ્ત થશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ