મંગળવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે સરકાર તરફથી 11 માર્કેટિંગ યાર્ડમાં નોંધણી શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટમાં ટેકાના ભાવે મગફળીની નોંધણી કરાવવા માટે ખેડૂતો ગઇકાલ રાતથી જ લાઇનોમાં ઉભા છે. આ ઉપરાંત રજીસ્ટ્રેશન સ્થળે પીવાના પાણી સહિતની વ્યવસ્થા ન હોવાથી તેમજ કનેક્ટિવિટીને કારણે નોંધણીમાં વાર લાગી રહી હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. જણાવી દઈએ કે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પ્રથમ ઓક્ટોબરથી 31મી ઓક્ટોબર સુધી ચાલશે.