Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આ વર્ષે અમરનાથ બાબાના દર્શન કરવા જવાનું તમે પણ મન બનાવી રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થવા જઈ રહ્યું છે. જો કે આ વર્ષે કોરોના વાયરસના કારણે લોકોએ ઘણા નિયમોનું પાલન કરવું પડશે.  
અમરનાથ યાત્રા માટે નોંધણી 1 એપ્રિલ 2021 થી શરૂ થવા જઈ રહી છે. યાત્રા માટે દેશની 446 બેંક બ્રાંચમાં રજિસ્ટ્રેશન થશે. આ સાથે જ લોકોએ તેમના હેલ્થ સર્ટીફિકેટ પણ જમા કરાવવા પડશે. આ હેલ્થ સર્ટીફિકેટ 15 માર્ચ પછી જ કરાવેલા હોવા જોઈએ. એ પહેલાના હેલ્થ સર્ટીફિકેટ માન્ય રહેશે નહીં. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ