બોલિવુડની ચીકની ચમેલી કેટરીના કેફ આજે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. કેટરીના એ અભિનેત્રીઓમાં સામેલ છે, જે મેકઅપ વિના પણ ખૂબ જ સુંદર દેખાય છે. આ ઉપરાંત પોતાના ફિટનેસની બાબતમાં પણ તે દરેક અભિનેત્રીઓને ટક્કર પણ આપે છે. કેટરીના ફિટનેસ ફ્રીક છે. તે સુંદરતાની સાથોસાથ પોતાના ડાયટ અને વર્કઆઉટ માટે પણ ફેમસ છે. જેને તે કોઈપણ સંજોગોમાં નથી છોડતી.