દેશમાં કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને લઈને ચારેકોર વિવાદ જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યોમાં હિંસક પ્રદર્શન થયા છે અને અગ્નિજ્વાળાઓ પ્રસરી રહી છે. આ દરમિયાન કર્ણાટકમાં બે દિવસની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલોર ખાતે જનસભાનને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે અગ્નિપથ યોજનાનું નામ લીધા વગર યુવનોને મોટો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે તેમની સરકારે છેલ્લા આઠ વર્ષોમાં સ્પેસ અને ડિફેન્સ સેક્ટરને યુવાનો માટે ખોલી દીધું છે.