નિશાળ બાળકને જે પ્રોજેક્ટ વર્ક આપે તે કામ મા-બાપ નહીં કરી શકે.HRDએ પ્રોજેક્ટ વર્કનું કામ બાળક જ કરે એવું આયોજન હાથ ધર્યું છે. મંત્રાલયે કહ્યું કે બાળકોના શારીરિક માનસિક વિકાસ માટે આ જરુરી છે. આગામી સત્રથી બાળકોને ભારેખમ દફ્તર પણ નહીં લઈ જવા પડે. મિનસ્ટ્રીએ દફ્તરમાંથી બિનજરુરી પુસ્તકો દૂર કરવા પણ કવાયત કરી છે.