રાજ્યમાં આજે મેઘરાજા મનમૂકીને વરસ્યા છે (Gujarat Rains) સૌરાષ્ટ્રના જામનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા ગીરસોમનાથમાં માં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને જામનગર અને રાજકોટમાં તો જળબંબાકારની સ્થિતિ છે. રાજ્યના 147 તાલુકામાં વલરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ રાજકોટના લોધિકામાં 17.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સ્થિતિમાં સૌરાષ્ટ્રમાં આજે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે.