શહેરમાં શુક્રવારે ગરમીનો પારો સતત ત્રીજા દિવસે 44 ડીગ્રી વટાવી 44.2 ડીગ્રી થયો હતો, જોકે શહેરમાં જ્યાં વૃક્ષોનું પ્રમાણ વધુ છે ત્યાં તાપમાન સરેરાશ 4 ડીગ્રી ઓછું નોંધાયું હતું. ‘દિવ્યભાસ્કર’એ શુક્રવારે બપોરે 1થી 3 વાગ્યા વચ્ચે શહેરના 9થી વધુ વિસ્તારોમાં જઈ મહત્તમ તાપમાન માપ્યું હતું, જેમાં સૌથી વધુ 46 ડીગ્રી સાયન્સસિટી બહારના વિસ્તારોમાં નોંધાયું હતું, જ્યારે સાયન્સસિટી કેમ્પસમાં 42 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. તો કાલુપુર રેલવે સ્ટેશન, ઇસ્કોન બ્રિજ, બોપલમાં 43 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.