કોરિયન સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સ્ટડીઝના વિજ્ઞાનીઓના અભ્યાસ મુજબ કોવિડ 19માંથી સાજા થઈ ગયેલા દર્દીઓનો સપ્તાહો પછી પણ ટેસ્ટ પોઝીટીવ આવે તો પણ તે બીજાને ચેપ લગાડવા સક્ષમ હોતા નથી.
વિજ્ઞાનીઓએ કોવિડ 19થી સાજા થયેલા અને બીમારી પછી ટેસ્ટ પોઝીટીવ આવેલા 285 દર્દીઓનો અભ્યાસ કર્યો હતો. કહેવાતા રિ-પોઝીટીવ દર્દીઓએ બીજાને સંક્રમીત કર્યા હોય તેવું જણાયું નહોતું. તેમના વાયરસ સેમ્પલ કલ્ચરમાં બનાવી શકાયા નહોતા જે સૂચવે છે કે દર્દીઓ મૃત વાયરસ પાર્ટીકલ્સ અથવા બિનચેપી વાયરસ દૂર કરી રહ્યા છે.