વડાપ્રાૃધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે આજે કોરોના વેક્સિનેશનનો નવો વિક્રમ રચાયો છે. શુક્રવાર સાંજે પાચ વાગ્યા સુાૃધીમાં જ બે કરોડ લોકોને વેક્સિન આપી દેવામાં આવી હતી. ભાજપે મોદીના જન્મ દિવસે વેક્સિનેશનનો બે ગણો લક્ષ્યાંક નક્કી કર્યો હતો.
કો-વિન પોર્ટલના ડેટા અનુસાર રાત્રે ૧૧.૩૦ વાગ્યા સુાૃધીમાં ૨.૫૦ કરોડાૃથી વધુ વેક્સિનના ડોઝ આપી દેવામાં આવ્યા હતાં. છેલ્લા એક મહિનાાૃથી ઓછા સમયગાળામા ચોાૃથી વખત એક જ દિવસમાં એક કરોડાૃથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.