રાજકોટનાં વધુ એક વિશ્વ કક્ષાનો રેકોર્ડ નોંધાયો છે. રાજકોટનાં કલેકટર કચેરી ખાતે પહેલી જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કાગળનાં ટુકડાઓ દ્વારા રાષ્ટ્ર ધ્વજનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. 40 હજાર જેટલા કાગળનાં ટુકડાઓથી ઓરીગામી પદ્ધતિનાં માધ્યમથી રાષ્ટ્ર ધ્વજનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનાં હસ્તે ફ્લેગ ઓફ યુનિટીને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.