શેરબજાર ના રોકાણકારો માટે આજનો દિવસ દિવાળી ની ખુશીઓ લઈને અવ્યો છે,આજે શેબરજારમાં સેન્સેક્સે નવો રેકોર્ડ બનાવ્યો છે. શેરબજાર ખુલતાની સાથે 42426 પર પહોંચ્યો હતો. તો બીજી તરફ નિફ્ટી પણ રેકોર્ડ તોડી 12430 પર પહોંચી ગયો હતો. વિદેશી બજારોમાં વધારાથી ભારતીય બજારમાં અસર જોવા મળી રહી છે.
આજે સોમવારે શેર બજાર માં બોમ્બે સ્ટોક એક્સચેંજના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 503.99 પોઈન્ટ સાથે 42393.99ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે નિફ્ટીની શરૂઆત 135.85 પોઈન્ટના વધારા સાથે 12399.40 પર થઈ હતી.
સાથે જ 2020માં થયેલી નુકસાનીની ભરપાઈ થઈ જતા આ ફિલ્ડ સાથે સંકળાયેલા ધંધાર્થીઓ માટે ખુશી નો દિવસ છે. જાન્યુઆરી 2020ના રોજ 41,306.02 પર બંધ થય હતો. જોકે, બીજી તરફ આ ફિલ્ડ ના જાણકારો જણાવી રહ્યા છે કે હવે બજારમાં ઉતાર ચઢાવ શરૂ થશે તેથી રોકાણકારોએ સાવધાની રાખવી પડી શકે છે. ગયા અઠવાડિયે બીએસઈના 30 શેર વાળા સેન્સેક્સ 2,278.99 પોઈન્ટ એટલે કે 5.75 ટકાના લાભમાં રહ્યો હતો.