શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ એનસીપી તથા કોંગ્રેસથી નાતો તોડી ભાજપ સાથે ફરી જોડાવાની શરત મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મોકલેલા બે સંદેશાવાહકો સમત્ર મૂકી હોવાનું જાણવા મળે છે.
બળવાખોર એકનાથ શિંદેને મનાવવા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના મિલિન્દ નાર્વેકર અને ધારાસભ્ય રવિન્દ્ર ફાટકને સુરત ગયા હતા. ત્યાં તેમણે એકનાથ શિંદે મુખ્ય પ્રધાનનો સંદેશો પાઠવ્યો હતો. આ લગભગ એક કલાક ચાલી હતી.