દિલ્લીમાં આમ આદમી પાર્ટી (AAP)એ ફરી એકવાર સરકાર બનાવી છે. મોટી સંખ્યામાં દિલ્લીમાં AAPના કાર્યકર્તાઓએ ઉજવણીની શરૂઆત પણ કરી દીધી છે. કેજરીવાલ સરકરે પોતાના શાસન દરમિયાન ચૂંટણી ઢંઢેરાના વચનોની લ્હાણી કરી હતી તેમાંથી મોટાભાગ ના વચનો નિભાવતા લોકો એ ફરીથી કેજરીવાલ સરકાર પર વિશ્વાસ મૂકીને બહુમત સરકારનું મેન્ડેટ આપ્યું છે.
અરવિંદ કેજરીવાલની જીતના મુખ્ય કારણો
- DTC બસમાં મહિલાની મફત મુસાફરી
- 200 યુનિટ સુધી મફતમાં વીજળી
- અડધી કિંમતમાં 400 યુનિટ સુધીની વીજળી
- જનતાને 20,000 લિટર સુધી મફત પાણી આપ્યું
- દિલ્હીમાં સરકારી સ્કૂલો પ્રાઇવેટ કરતા પણ ચઢિયાતી તેમજ સારુ શિક્ષણ મળે રહે તેવી સ્કૂલો બનાવી
- દિલ્લીમાં મહોલ્લા klinik શરુ કર્યા જેમાં નાગરિકોને ફ્રી મેડીકલ સુવિધા મળે રહે
- 50 ભ્રસ્ટાચારી સરકારી અધિકારીઓને જેલ ભેગા કર્યા
- લગભગ સરકારી બધાજ વિભાગોમાં ભષ્ટ્રાચાર લગભગ 80 ટકા ઓછો થયો
- 3 ઓવરબ્રિજ બનાવવામાં 350 કરોડ રુપિયા બચાવ્યા