રાજ્યની સૌથી મોટી અને જુની તેમજ હવે દેશની ટોપ 50માંની રાજ્યની એક માત્ર એવી સરકારી યુનિવર્સિટી ગુજરાત યુનિ.ના કુલપતિ તરીકે ફરી એકવાર હિમાંશુ પંડ્યાની નિમણૂંક કરી છે. ગુજરાત યુનિ.ના કુલપતિ તરીકે હિમાંશુ પંડયાની ટર્મ 16 મેના રોજ પૂરી થઈ હતી. અને ત્યારથી આ પદ ખાલી હતું જેનો ચાર્જ ઉપકુલપતિ જગદીશ ભાવસારે સાંભળ્યો હતો. પરંતુ આજ રોજ ફરી સરકારે સત્તાવાર ઓર્ડર કરી હિમાંશુ પંડ્યાની નિમણૂંક કરવામાં આવી છે.