આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. એવામાં કોંગ્રેસે પણ તૈયારી કરી લીધી છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ગઠબંધનના સંકેતો આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આવનારી ચૂંટણીમાં અમે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લઇશું.
પ્રિયંકાએ કહ્યું કે ભાજપને હરાવવાની છે, અમે ક્લોઝ માઇન્ડેડ નથી. પણ હાલ કઇ કહેવુ ઉતવાળ ગણાશે. અમે એવુ કઇ જ નહીં કરીએ કે જેનાથી પાર્ટીના હિતો અને સંગઠનને અસર થાય. કોંગ્રેસ મહાસચિવે લખીમપુરમાં તે મહિલાઓની સાથે મુલાકાત કરી હતી જેમની સાથે બ્લોક પ્રમુખની ચૂંટણી દરમિયાન કપડા ફાડવાની ઘટના બની હતી.