કેન્દ્ર સરકારે શુક્રવારે સુપ્રીમમાં એવી રજૂઆત કરી કે સાઉથ દિલ્હીમાં ગુરુ રવિદાસ મંદિરના બાંધકામ માટે શ્રદ્ધાળુઓની કમિટીની ૨૦૦ ચોરસ મીટર જમીન સોંપી દેવા તૈયાર છીએ. સાઉથ દિલ્હીના ગુરુ રવિદાસ મંદિરને થોડા સમય પહેલા તોડી પાડવામાં આવ્યું હતું જે મુદ્દે દલિતોમાં ખૂબ મોટો ઊહાપોહ થયો હતો.