શિયાળુ સત્ર દરમિયાન કોગ્રેંસના નેતા અહમદ પટેલના સવાલ પર જવાબ આપતા ગૃહ મંત્રાલયએ લેખિતમાં આપેલી જાણકારી મુજબ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pok)ના બાલાકોટમાં ફરી એકવાર આતંકી સંગઠનો સક્રિય થઇ ગયા છે... ભારતની વિરૂદ્ધ ધાર્મિક અને જેહાદી પ્રવૃત્તિ શરૂ કરી દીધી છે. કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી કિશન રેડ્ડીએ કહ્યુ કે, ભારત સરકાર દેશની સીમાઓની સુરક્ષા માટે મક્કમ છે. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં થયેલા પુલવામા હુમલાના વળતા જવાબમા ભારતે Pokમાં એર સ્ટ્રાઇકમાં આતંકી કેમ્પોને ફૂંકી માર્યા હતા.