-
ભારતની મધ્યસ્થ બેંક આરબીઆઇએ ભારત સરકારને વચગાળાના ડિવિડન્ડ પેટે 28 હજાર કરોડ આપવાનો નિર્ણય કર્યો છે. ગયા વર્ષે મધ્યસ્થ બેંકે વચગાળાના ડિવિડન્ડ પેટે 10 હજાર કરોડ સરકારને આપ્યા હતા. બેંકના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.