રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વિવિધ નિયમનકારી માપદંડોનું ભંગ કરવા બદલ સિટી બેંક, બેંક એોફ બરોડા અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકને કુલ ૧૦.૩૪ કરોડ રૃપિયાનો દંડ ફટકાર્યો છે.
આરબીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું છે કે સિટી બેંક એનએને ડિપોઝિટર શિક્ષણ અને ફંડ સ્કીમ અંગે જાગૃતિ સંબહધિત નિયમકારી માપદંડોનું પાલન કરવા બદલ સૌથી વધુ પાંચ કરોડ રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે