ભારતમાં મોંઘવારી માઝા મુકી રહી રહી છે. કોરોનાકાળ બાદ આવેલ ઝડપી રિકવરીને કારણે પડતર વધતા દેશમાં ચોતરફ મોંઘવારી વધી રહી હતી અને તેવામાં જ 24મી ફેબ્રુઆરીએ ફાટી નીકળેલા રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ક્રૂડના ભાવ આસમાને પહોંચતા ભારત સહિત વિશ્વભરમાં મોંઘવારી રોકેટ ગતિએ વધી રહી છે. આ મોંઘવારીના વિષચક્રને કાબૂમાં લેવા માટે સેન્ટ્રલ બેંકોએ વ્યાજદરમાં વધારો કરવો જરૂરી બન્યો છે.