ભારતીય રિઝર્વ બેન્ક રૂ. ૧૦૦, રૂ. ૧૦ અને રૂ. ૫ની ચલણી નોટોને ચલણમાંથી દૂર કરવા અંગે વિચારણા કરી રહી છે. આ નોટો આગામી માર્ચ અથવા એપ્રિલના અંતથી ચલણમાંથી રદ થઈ જવાની શક્યતા છે. જોકે, ૨૦૧૬માં નોટબંધી જેવી સ્થિતિ ફરીથી ન સર્જાય તે માટે ભારતીય રિઝર્વ બેન્કે રૂ. ૧૦૦ની નવી નોટો ૨૦૧૯માં જ બજારમાં રજૂ કરી દીધી છે.