- દેશની સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ) દ્વારા યુનિયન બેન્કને રૂ. 1 કરોડનો દંડ ફટકાર્યો છે. કૌભાંડને સમયસર ઓળખી કાઢવામાં વિલંબ અને તેની જાણકારી આપવામાં વિલંબ કરવા બદલ યુનિયન બેન્કને આ પેનલ્ટી કરવામાં આવી છે. યુનિયન બેન્કે એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે, રિઝર્વ બેન્કે કૌભાંડને સમયસર ઓળખી કાઢવા અને તેની માહિતી આપવામાં વિલંબ કરવા બદલ યુનિયન બેન્કને રૂ.એક કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ રિઝર્વ બેન્કને મળેલી સત્તાઓને આધિન બેન્કને પેનલ્ટી કરવામાં આવી છે.