રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. આવું સતત આઠમી વાર છે જ્યારે કેન્દ્રીય બેંકે (RBI) વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો. રેપો રેટ 4 ટકા અને રેપો રેટ 3.35 ટકા પર બરકરાર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની MPCની ત્રણ દિવસની દ્વીમાસિક બેઠક બાદ શુક્રવારે નીતિગત વ્યાજ દરોની ઘોષણા કરવામાં આવી છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, સમિતિએ સતત આઠમી વાર વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યા.