રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ની મોનેટરી પોલિસી કમિટી ના આઉટકમ આવી ગયા છે. આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસ એ મોનિટરી પોલિસીની જાહેરાત કરી છે. આ વખતે પણ રેપો રેટ માં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. રેપો રેટ 4 ટકા પર અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર બરકરાર રાખવામાં આવ્યા છે. ગવર્નર દાસે કહ્યું કે આર્થિક સુધાર માટે નીતિગત દરોમાં ફેરફાર નથી કરવામાં આવ્યા અને જ્યાં સુધી જરૂરી હોય, ત્યાં સુધી આ જ રાખવામાં આવશે.