Reserve Bank of India (RBI) ની મોનિટરી પોલીસી કમિટીએ (MPC)વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. MPCએ રેપો રેટ(Repo Rate) ને 4 ટકા પર યથાવત રાખ્યો છે. જેનો અર્થ એ થયો કે બેન્કોને રિઝર્વ બેન્ક પાસેથી લોન 4 ટકાના વ્યાજે જ મળશે. જેનાથી બેન્કો પણ લોકોને લોન સસ્તી નહીં કરે. રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકા પર યથાવત છે.