-
રિઝર્વ બેંક દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે, આગામી સમયમાં 20 રૂપિયાની નવી નોટ બજારમાં મૂકવામાં આવશે. નોટબંધી પછી ચલણમાં મૂકાયલે આ 7મી નવી નોટ હશે. તેના ફિચર અગાઉની જેમ જ પરંતુ તેની સાઇઝ હાલની નોટો કરતાં 20 ટકા ઓછી હશે. 20 રૂપિયાની નોટનો રંગ કેવો હશે તેનો હજુ કોઇ ખુલાસો થયો નથી. આ નોટ ઉપર પણ એક તરફ ગાંધીજીની તસ્વીર હશે. આ અગાઉ 10,50,100, 200, 500 અને 2000ની નવી નોટો બજારમાં મૂકવામાં આવી છે.(ફાઇલ તસ્વીર)