રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ અપેક્ષા અનુસાર ટૂંકાગાળાના ધિરાણદર ઓળખાતો 6.25 ટકા યથાવત જાળવી રાખ્યો છે. જ્યારે બેન્કો દ્રારા આરબીઆઈને ધિરાણ થતાં નાણાં ઉપરનો વ્યાજ દર કે જે રિવર્સ રેપોરેટ તરીકે ઓળખાય છે તે 0.25 ટકા વધારી 6 ટકા કર્યો છે.

Copyright © 2023 News Views