ગવર્નર શક્તિકાંત દાસ (RBI Governor Shaktikant Das) કોરોના વાયરસથી (coronavirus) સંક્રમિત થયા છે. શક્તિકાંત દાસે જણાવ્યું કે તેમને કોરોના વાયરસના લક્ષણો નથી દેખાતા જોકે, તેમણે પોતાને આઈસોલેટ કરી દીધા છે. તેમણે જણાવ્યું કે અત્યારે પોતાના સંપર્કમાં આવનારા લોકો પણ સતર્ક રહે. દાસે જણાવ્યું કે રિઝર્વ બેન્કનું કામ સુચારુ રુપથી ચાલતું રહેશે અને તેઓ આઈસોલેશનમાં કામ કરશે.