એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે, તેના એચટીએમ પોર્ટફોલિયોમાંથી સિક્યોરિટીઝના સીધા વેચાણ તથા આના સંદર્ભમાં ચોક્કસ ડિસ્ક્લોઝર અંગે આરબીઆઇ દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા આદેશના અનાદર બદલ આરબીઆઇ દ્વારા 26 માર્ચ 2018ના એક આદેશ મારફત આઇસીઆઇસીઆઇ બેન્કને ₹58.9 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.