ભારતના નાણાકીય બજારો ખાસ કરીને ઇક્વિટીએ છેલ્લા આઠ મહિનાથી વિદેશી ચલણનો આઉટફ્લો જોયો છે. અમેરિકાના ઊંચા વ્યાજદર અને યુક્રેન યુદ્ધે તેને વેગ આપ્યો છે. કોવિડ-૧૯ના લીધે દેશના જીડીપીની નબળી વૃદ્ધિ આર્થિક પરિદ્રશ્યએ વિદેશી મૂડીની ભારતમાંથી ઉડી જવાની પ્રક્રિયા વેગવંતી બનાવી છે. રિઝર્વ બેન્કના સ્ટાફે લખેલા પેપરમાં જણાવાયું છે કે જીડીપી વૃદ્ધિમાં કોવિડ જેવાં સંકોચનને પ્રતિસાદ આપવા ભારતમાંથી પાંચ ટકા પોર્ટફોલિયો આઉટફ્લો જોવા મળી શકે છે જે જીડીપીના ૩.૨ ટકા કે ૧૦૦.૬ અજ ડોલર થાય.