કેન્દ્ર સરકાર તરફથી મોરેટોરિયમમાં મૂકવામાં આવેલા લક્ષ્મી વિલાસ બેન્ક અંગે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ મોટી જાહેરાત કરી છે. રિઝર્વ બન્કે કહ્યું છે કે લક્ષ્મી વિલાસ બેન્કને ડીબીએસ બેન્ક ઈન્ડિયા લિમિટેડ સાથે વિલય કરવામાં આવશે. આ પહેલા મોરેટોરિયમ લાગૂ કરતા આરબીઆઈએ કહ્યું કે બેન્કના રિવાઈવલનો કોઈ દમદાર પ્લાન ન હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈએ બેન્કના બોર્ડ ઓફ ડાયરેક્ટ્સના પાવર પણ સીઝ કરી દીધા છે.
DBS bank કરશે 2500 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
રિઝર્વ બેન્કે કહ્યું કે બેન્કિંગ અને ફાઈનાન્સ સ્ટેબિલિટી માટે લક્ષ્મી વિલાસ બેન્કને પહેલા મોરેટોરિયમમાં મૂકવા અને પછી ડીબીએસ બેન્ક સાથે વિલયનો નિર્ણય લેવો પડ્યો છે. વિલય સ્કીમ (Merger Scheme)ની જાહેરાત કરતા આરબીઆઈએ કહ્યું કે ડીબીએસ બેન્ક રૂ. 2500 કરોડનું રોકાણ કરશે.