શહીદ સીડીએસ જનરલ વિપિન રાવત અને મધુલિકા રાવતની બંને પુત્રીઓ કૃતિકા અને તારિણી આજે હરિદ્વાર પહોંચી હતી. આ દરમિયાન તેમણે VIP ઘાટ પર ભીની આંખો સાથે ગંગા નદીમાં તેમના માતાપિતાની અસ્થિનું વિસર્જન કર્યું હતુ. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા ઘાટ પર પહોંચ્યા હતા. પરંતુ, તેઓને બહાર રોકી દેવામાં આવ્યા હતા.