-
જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને કરણીસેના નાં મહિલા પાંખ ના પ્રમુખ તરીકે નિયુક્ત કરાયાં છે. આ પ્રસંગે રિવાબા એ જણાવ્યું હતું કે ગામડાઓની બહેનોને આગળ લાવવાનો પ્રયાસ થશે. આ પદનું ગૌરવ જાળવીશ. કરણી સેનાના માહિપાલસિંહ મકરાણા દ્વારા તેમની નિયુક્તિ કરવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ હવે ધીમે ધીમે મુખ્ય પ્રવાહમાં આગળ આવી રહી છે. નોંધનીય છે કે ફિલ્મ પદમાવતના વિરોધ વખતે રાજસ્થાનની કરણી સેનાએ ગુજરાતમાં મિડિયાનું ધ્યાન ખેંચ્યુ હતું.