મુંબઈ નજીક ક્રૂઝશિપમાં યોજાયેલી ડ્રગ્સ પાર્ટીમાં રેડ પાડીને નાર્કોટિક્સ કન્ટ્રોસ બ્યુરો (એનસીબી)એ બોલીવુડમાં કિંગ ખાન તરીકે પ્રખ્યાત અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરતા સનસનાટી ફેલાઈ ગઈ છે.
એનસીબીએ આર્યન ઉપરાંત અન્ય બે જણની પણ ધરપકડ કરી છે. તેમની સામે એનડીપીએસ કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના અધિકારીએ ડ્રગ્સ પાર્ટી પ્રકરણમાં પ્રખ્યાત ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન ,અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધમેચાને આજે સાંજે કિલ્લા કોર્ટમાં હાજર કર્યા હતા.