કેરાલામાં બનાવાયેલા મુસ્લિમ સંગઠન પીપલ્સ ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના મહાસચિવ રઉફ શરીફની તિરુવનંતરુપરમના એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી છે.
યુપીના ચકચારી હાથરસ રેપ અને હત્યા કાંડના મામલે યુપી પોલીસ શરીફને શોધી રહી હતી.સૂત્રોનુ કહેવુ છે કે, હાલમા પૂછપરછ ચાલી રહી છે અને જરુર પડે તો શરીફની ધરપકડ પણ કરાઈ શકે છે.