Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે અષાઢી બીજે જગતના નાથ જાતે જ નગરજનોને આશિર્વાદ આપવા માટે નગરચર્યાએ નીકળે છે. ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા ભક્તો વગર જ નીકળતા ઐતિહાસિક બની હતી. કોરોના મહામારીને પગલે આ વખતે રથયાત્રાના 19 કિલોમીટરના રૂટ પર સવારે 7થી બપોરે 2 દરમિયાન કરફ્યૂ (curfue) જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ રથયાત્રા નિયત સમય કરતા પહેલા જ એટલે સવારે 11 કલાકે જ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ ગઇ હતી. જેથી 11.30 કલાકે કરફ્યૂગ્રસ્ત વિસ્તારોમાંથી કરફ્યૂ હટાવી લેવામાં આવ્યો હતો.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ