ગુજરાતમાં પેટા ચુંટણીને લઈને રાજકીય માહોલ દિવસે દિવસે ગરમાતો જાય છે. સૌથી હાઈવોલ્ટેજ રાધનપુર બેઠક ગણવામાં આવી રહી છે. આ બેઠકના દિનપ્રતિદિન સમીકરણો બદલાઈ રહ્યા છે. અલ્પેશ ઠાકોરની ઠાકોર સેના પણ કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈને સમર્થન જાહેર કર્યું છે. જયારે અપક્ષના ઉમેદવાર અને ચૌધરી સમાજના સમાજિક આગેવાન ભારમલભાઈ ચૌધરીએ પણ રધુ દેસાઈને સમર્થન આપતા રાજકીય ગરમાવો આવી ગયો છે.