વડોદરા સામૂહિક દુષ્કર્મ મામલે આજે ક્રાઈમબ્રાન્ચે દસ દિવસની મહેનત બાદ 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે, રાજ્યમાં બનેલી દુષ્કર્મની ઘટનાઓ અંગે સહેજ પણ ઢીલુ નાડવામાં નહીં આવે. તેઓએ કહ્યું કે ત્રણેય ઘટનાઓમાં દોષિતોને છોડવામાં નહીં આવે. આરોપીઓને ફાંસી અને આજીવન કેદની સજા થાય તેના પ્રયાસ કરવામાં આવશે. ત્રણેય ઘટનામાં કેસ ફાસ્ટટ્રેક કેસમાં ચલાવીશું.