કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારતને રેપ કેપિટલ જણાવવા પર ઉપરાષ્ટ્રપતિ એમ વેંકયા નાયડૂએ નામ લીધા વગર સલાહ આપી છે. નાયડુએ કહ્યુ કે, આપણે આપણા દેશનું નામ ખરાબ ના કરવું જોઇએ.
ભારતનું નામ ખરાબ થઇ રહ્યુ છે. કોઇએ કહ્યુ કે, ભારત ફલાણા વસ્તુનું કેપિટલ બની રહ્યુ છે, હું એમા પડવા નથી માગતો. આપણે આપણા દેશના નામને બદનામ કરવું જોઇએ નહીં. આપણે આવી કોઈ ક્રુરતાની બાબતમા રાજકારણ કરવું જોઇએ નહીં.