ટોચના અભિનેતા રણવીર સિંઘને સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ પદ્માવતીના શૂટિંગ દરમિયાન માથામાં ગંભીર ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું હતું. શૂટિંગ ચાલુ હતું ત્યારે એને ઇજા થઇ હતી પરંતુ એ પોતાના પાત્રમાં એટલી હદે ઓતપ્રોત હતો કે એને ખ્યાલ આવ્યો નહોતો. શોટ પૂરો થતાં ડાયરેક્ટરે કટ કહ્યું ત્યારે એના માથામાંથી ધડાધડ લોહી વહેવા માંડયું હતું. રણવીર સહતિ સૌ કોઇને ત્યારેજ ખ્યાલ આવ્યો હતો કે એને ગંભીર ઇજા થઇ હોવી જોઇએ.