આખરે કન્ફોર્મ થઈ ગયું છે. દીપિકા પાદુકોણ માતા બનવા જઈ રહી છે. તે સપ્ટેમ્બર મહિનામાં બાળકને જન્મ આપશે. એટલે કે, રણવીર સિંહ અને દીપિકા ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. દીપિકાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ચાહકો સાથે ખુશખબર શેર કરી છે.

Copyright © 2023 News Views