Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એક તરફ રેલવે સ્ટેશનથી ઉઠીને સ્ટાર બની બેઠેલી રાનૂ મંડલ ચર્ચામાં છે. તો બીજી તરફ ઇન્ટરનેટ પર તેની સાથે જોડાયેલો એક ફની વીડિયો વાયરલ થઇ રહ્યો છે. બે મસ્તીખોર યુવકોએ એક વીડિયો બનાવ્યો છે તેને જોઇને લોકો હસવાનું રોકી શકતા નથી. બંનેએ મળીને તેમનાં રૂમમાં રેકોર્ડિંગ સ્ટૂડિયો જેવું તૈયાર કર્યું છે જે માટે ડોલમાં એખ પાઇપ લગાવીને સ્ટેન્ડ તૈયાર કર્યુ અને ઉંધી બોટલ ફિટ કરીને તેનું માઇક બનાવ્યું. આ વીડિયોમાં એકે રાનૂ મંડાલની જેમ માઇક પર ગીત ગાયુ તો બીજાએ ટોપી પહેરીને હિમેશ રેશમિયા બનીને ઇશારા કર્યાં. જાણે કે રેકોર્ડિંગ ચાલતું હોય.

ઇન્ટરનેટ પર આ પ્રકારનાં એક નહીં ઘણાં વીડિયો છે. જેમાં હિમેશની સારી નકલ ઉતારવામાં આવી છે. આ વીડિયોમાં લોકો હિમેશ રેશમિયાનો મજાક ઉડાવી રહ્યાં છે. Monk નામનાં એક ટ્વિટર યૂઝરે લખ્યું છે કે, 'હિમેશ કરતાં સારી એક્ટિંગ તો વીડિયોમાં આ યુવકે કરી છે.' વિજય ભટ્ટે લખ્યું છે કે, 'એક તરફ તમે હિમેશ રેશમયિાનાં વખાણ કરી રહ્યાં છો અને બીજી તરફ તેની મજાક ઉડાવી રહ્યાં છો'

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ