ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા એન્ટરપ્રિન્યોર્સને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ડેવલપ કરવા માટે રેન્કિંગ પ્રોવાઈડ કરે છે. DPIITએ પ્રોવાઈડ કરેલ રેન્કિંગ અનુસાર ગયા વર્ષે ગુજરાત, કર્ણાટક અને મેઘાલયને બેસ્ટ પર્ફોર્મરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આગામી બેસ્ટ પર્ફોર્મરના લિસ્ટમાં મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા અને જમ્મુ કાશ્મીરનું નામ પણ શામેલ છે.
વર્ષ 2019માં જાહેર થયેલ રિપોર્ટ અનુસાર, ગુજરાત અને આંદામાન નિકોબારને બેસ્ટ પર્ફોર્મરની કેટેગરીમાં રાખવામાં આવ્યા હતા. તો કર્ણાટક અને કેરળને ટોપ પર્ફોર્મરની કેટેગરીમાં રાખવામાં આવ્યા હતા.