બોલિવૂડના ડિરેક્ટર સિદ્ધાર્થ પી મલ્હોત્રાની ‘હિચકી’ રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મ થકી રાની મુખર્જી ફિલ્મ્સમાં કમબેક કરી રહી છે. આ ફિલ્મ રાની મુખર્જીને કારણે જોવાની ગમે તેમ છે. ફિલ્મની વાર્તાની વાત કરીએ તો યશરાજ ફિલ્મના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘હિચકી’ ખરેખર તો હોલિવૂડ મૂવી ‘ફ્રન્ટ ઓફ ધ ક્લાસ’થી પ્રેરિત છે. ફિલ્મની વાર્તા નૈના માથુર(રાની મુખર્જી)થી શરુ થાય છે, જે ટોરેટ સિન્ડ્રોમથી પીડિત હોય છે અને તેને બોલવામાં સમસ્યા થતી હોય છે. આ જ કારણે તેને ટીચરની જોબ મેળવવામાં પણ મુશ્કેલી થાય છે. અંતે તેને એક સ્કૂલમાં નોકરી મળી જાય છે અને ત્યાંથી શરૂ થાય છે ફિલ્મમાં કોમેડી અને ગડબડ ગોટાળા. નૈના એક સારી ટીચર બનવામાં સફળ થાય છે, સ્કૂલના પ્રિન્સપાલ કેવી રીતે વર્તન કરે છે? આ બધુ જાણવા ફિલ્મ જોવી પડશે.