-
દિલ્હીનો ઐતિહાસિક લાલ કિલ્લો જેમ સુસંચાલન અને સારી રીતે સાર સંભાળ માટે દાલમિયા જુથને સોંપવામાં આવ્યો તેમ ગુજરાતના જાણીતા પુરાતત્વીય સ્થળ રાણકી વાવને સંચાલન અને સારસંભાળ માટે ઓએનજીસીને સોંપાઇ શકે છે. રાણ કી વાવ પાટણમાં આવેલી છે અને તેના બેનમૂન સ્થાપત્ય માટે જગ વિખ્યાત છે. અને તેને વર્લ્ડ હેરીટેજનો દરજ્જો પણ મળ્યો છે. રાણ કી વાવને નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.