રામનાથ કોવિંદ 14મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા. રાષ્ટ્રપતિ નિવાસથી તેઓ શાહી બગીમાં સંસદ પહોંચ્યા. સેન્ટ્રલ હોલમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે તેમને શપથ લેવડાવ્યા. શપથ ગ્રહણ પહેલા કોવિંદે પત્ની સાથે રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંંજલિ આપી હતી.