નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને રામેશ્વર કાફે બ્લાસ્ટ કેસના આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. બેંગ્લુરુમાં આવેલા રામેશ્વર કાફે બ્લાસ્ટ કેસમાં અબ્દુલ મતીન તાહા અને મુસાવિર હુસૈન જાહેબની બંગાળમાંથી કોલકાતામાંથી ધરપકડ કરવામાં આવી હતી.શાઝિબે આઇઇડી મૂક્યો હતો અને તાહા બ્લાસ્ટના આયોજન અને કાવતરાનો મુખ્ય સૂત્રધાર હતો.