કપીલ શર્મા ભલે દેશના કરોડો લોકોને હસાવતા હોય પણ એક સમય હતો કે આખા ગુજરાતને ફિલ્મોના માધ્યમથી રમેશ મહેતા હસાવતા હતા. ગુજરાતી ફિલ્મોના કોમેડી કીંગ રમેશ મહેતાનું 5 વર્ષ પૂર્વે એટલે કે 11 મે 2012ના રોજ રાજકોટમાં અવસાન થયું હતું. શબ વાહિનીમાંથી મરશિયા ગાવાના બદલે “તારી માને બજરનું બંધાણ" જેવા હાસ્ય ગીતો વગાડવામાં આવ્યા હતા. તેઓ ફીલ્મ માટે પોતાના ડાયલોગ જાતેજ લખતાં હતા. જેમાંથી હાસ્ય રસ ઝરતો હતો. આ કોમેડીકિંગ'ની છેલ્લા દિવસો કરૂણામય હતા. ગોંડલ પાસેના નવા ગામમાં તેમનો જન્મ થયો હતો.