લોકડાઉન દરમિયાન પુનઃ પ્રસારિત રામાયણે TRPની બાબતે તમામ રેકોર્ડ્સ તોડ્યાં છે. TV પર આવતા તમામ શો રામાયણની ટક્કરમાં ટકી શક્યા નથી. 2015થી લઈને અત્યાર સુધીમાં જનરલ એન્ટરટેઈન્મેન્ટની શ્રેણીમાં રામાયણ સૌથી શ્રેષ્ઠ સીરિયલ બની ગઈ છે. પ્રસાર ભારતીના CEO શશિ શેખરે ખૂદ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, મને એ જણાવતા આનંદ થાય છે કે દુરદર્શન પર પ્રસારિત થઈ રહેલી રામાયણ 2015થી અત્યાર સુધીનો સૌથી TRP મેળવનાર હિન્દી જનરલ એન્ટરેઈન્મેન્ટ શો બની ગયો છે.